Gujarat Government: ખેતરમાં વિજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું- "ખેડૂતોના વિશાળ હિતમાં લેવાશે નિર્ણય"
Gujarat Government: ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે સંવેદનશીલતા દર્શાવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ મામલે સરકારની સ્પષ્ટ નીતિ જાહેર કરતા જણાવ્યું છે કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લાંબાગાળાનો અને કાયમી ઉકેલ લાવવામાં આવશે.
Advertisement