Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IAS Transfer: સચિવાલયથી લઈને જિલ્લાઓ સુધી ફેરફાર, 17 IAS અધિકારીઓની બદલી

IAS Transfer : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડેલા સત્તાવાર જાહેરનામા અનુસાર રાજ્યમાં 17 પ્રમોટેડ આઈએએસ (IAS) અધિકારીઓની નવી વહીવટી બદલીઓ અને નિયુક્તિઓ કરવામાં આવી છે. જેમાં જીઆઈડીસી (GIDC), જીપીએસએસબી (GPSSB), પ્રવાસન નિગમ અને વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર કક્ષાની મહત્વની જગ્યાઓ પર સનદી અધિકારીઓને તાત્કાલિક ધોરણે નવીન જવાબદારીઓ સોંપાઈ છે.
ias transfer  સચિવાલયથી લઈને જિલ્લાઓ સુધી ફેરફાર  17 ias અધિકારીઓની બદલી
Advertisement

IAS Transfer: ગુજરાત સરકારના (Government of Gujarat) સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા વહીવટી ક્ષેત્રે એક સાથે 17 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકારના (Government of India) નોટિફિકેશન આધારે પ્રમોશન મેળવીને આઈએએસ (IAS) કેડરમાં સામેલ થયેલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી ઇન-સીટુ (In-situ) ધોરણે વહીવટી વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા (Dr. Anju Sharma) ના હસ્તાક્ષરથી આ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×