Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Government: વિજપોલ આંદોલનકારીઓ માટે મોટા સમાચાર: સરકાર લાવશે નવી પોલિસી!

Gujarat Government: ગુજરાતમાં વિજપોલ (Electricity Pole) વળતર અંગેના આંદોલન વચ્ચે રાજ્ય સરકાર (State Government) નવી પોલિસી લાવવાની તૈયારીમાં છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે (Energy Minister Rushikesh Patel) આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આવતીકાલની કેબિનેટ બેઠક (Cabinet Meeting) માં નવી નીતિ અંગે આખરી નિર્ણય લેવાય તેવી સંભાવના છે, જેનાથી આ આંદોલનનો સુખદ અંત આવી શકે છે.
gujarat government  વિજપોલ આંદોલનકારીઓ માટે મોટા સમાચાર  સરકાર લાવશે નવી પોલિસી
Advertisement

Gujarat Government: ગુજરાતમાં વિજપોલ (Electricity Pole) ના વળતરને લઈને ચાલી રહેલા આંદોલન (Agitation) વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિવાદનો સુખદ અંત લાવવા માટે હવે રાજ્ય સરકાર (State Government) સક્રિય થઈ છે અને ખેડૂતો તેમજ જમીન માલિકો માટે એક નવી પોલિસી (New Policy) જાહેર કરવા તરફ આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજપોલના વળતર દરમાં મોટો સુધારો કરવા પર સરકાર વિચારણા કરી રહી છે.

Tags :
Advertisement

.

×