Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Government of Gujarat: સરકારી ઓફિસોમાં હવે AC 24 પર જ રાખવું પડશે, વીજ બચત અભિયાનનો પ્રારંભ

Gujarat Government : ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં રાજ્યવ્યાપી વીજ બચત અભિયાન શરૂ કરીને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે તમામ કચેરીઓમાં AC નું તાપમાન 24°C રાખવું ફરજિયાત રહેશે. સરકારી ઇમારતોમાં LED, 5-સ્ટાર ઉપકરણો, ઓટોમેશન સિસ્ટમ અને સોલાર પેનલ લગાવાશે. તમામ વિભાગોએ 45 દિવસમાં GEDA ને એક્શન પ્લાન સોંપવાનો રહેશે અને શ્રેષ્ઠ કચેરીઓનું સન્માન કરાશે.
government of gujarat  સરકારી ઓફિસોમાં હવે ac 24 પર જ રાખવું પડશે  વીજ બચત અભિયાનનો પ્રારંભ
Advertisement

Gujarat Government : ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા તરફ એક મોટું કદમ ઉઠાવતા ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં એક વ્યાપક વીજ બચત અભિયાન (Power Saving Campaign) નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રીન એનર્જી (Green Energy) ને પ્રોત્સાહન આપવા અને વીજળીનો બગાડ અટકાવવા માટે સરકાર દ્વારા તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ માટે એક નવી અને કડક માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×