Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Government Schools News: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત, 98 નવી સરકારી શાળાઓને મળી મંજૂરી, વાંચો સંપૂર્ણ યાદી

Gujarat Government Schools News: ગુજરાતમાં શિક્ષણના વ્યાપને વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 9 થી 12 સુધીની નવી સરકારી શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
gujarat government schools news  ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત  98 નવી સરકારી શાળાઓને મળી મંજૂરી  વાંચો સંપૂર્ણ યાદી
Advertisement

Gujarat Government Schools News: ગુજરાતમાં શિક્ષણના વ્યાપને વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 9 થી 12 સુધીની નવી સરકારી શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યના 27 જિલ્લાઓમાં ધોરણ 9 થી 12 સુધીની કુલ 98 નવી સરકારી શાળાઓને મંજૂરી આપી છે, જેમાં 95 માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે.

Gujarat માં નવી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગની મંજૂરી

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 27 જિલ્લાઓમાં કુલ 98 નવી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ શાળાઓમાં 95 માધ્યમિક શાળાઓ અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે.

Advertisement

જિલ્લાવાર મંજૂર કરાયેલી શાળાઓની સંખ્યા

  • બનાસકાંઠા અને વાવ-થરાદ:10 શાળાઓ
  • અમરેલી: 6 શાળાઓ
  • જામનગર:6 શાળાઓ
  • અરવલ્લી: 5 શાળાઓ
  • ગીર સોમનાથ:5 શાળાઓ
  • સુરત:5 શાળાઓ
  • મહેસાણા: 4 શાળાઓ
  • પંચમહાલ: 3 શાળાઓ
  • ભાવનગર: 3 શાળાઓ
  • અમદાવાદ: 2 શાળાઓ
  • વડોદરા: 2 શાળાઓ
  • દાહોદ: 2 શાળાઓ
  • મહીસાગર: 2 શાળાઓ
  • જૂનાગઢ: 1 શાળા
  • છોટા ઉદેપુર: 1 શાળા
  • ડાંગ: 1 શાળા
  • તાપી: 1 શાળા

વધુમાં, અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા અને કચ્છમાં 1-1 ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો:  Gujarat Rain Forecast: સાવધાન! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ

Tags :
Advertisement

.

×