Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police બેડામાં ખુશીનો માહોલ: GPS કેડરના 6 સિનિયર અધિકારીઓને IPSમાં મળ્યું પ્રમોશન

Gujarat Police: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત પોલીસ સેવાના 6 સિનિયર અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (Indian Police Service) માં પ્રોમોશન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે અને તેઓ 1 વર્ષ માટે પ્રોબેશન પર રહેશે.
gujarat police બેડામાં ખુશીનો માહોલ  gps કેડરના 6 સિનિયર અધિકારીઓને ipsમાં મળ્યું પ્રમોશન
Advertisement

Gujarat Police: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ (Police Department) માંથી એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન (Notification) જાહેર કરીને ગુજરાત પોલીસ સેવા (Gujarat Police Service - GPS) ના 6 વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવામાં બઢતી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ તમામ અધિકારીઓની પ્રોમોશન દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×