Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Health News: 'શક્ય હોય તો ખાવાની વસ્તુઓ ઘરે જ બનાવો', આરોગ્ય મંત્રીએ લોકોને ચેતવ્યા

શ્રાવણ માસ દરમિયાન ભેળસેળિયા વેપારીઓ સામે ગુજરાત આરોગ્ય વિભાગે સઘન કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પૂજા માટેનું ઘી, દૂધ, પનીર, માવો અને અન્ય નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધાન રહેવા અપીલ કરી. બજારભાવ કરતાં ખૂબ સસ્તા ભાવે મળતા દૂધ-ઘી ન ખરીદવા અને માન્ય બ્રાન્ડ્સની વસ્તુઓ જ લેવા નાગરિકોને સલાહ આપી.
gujarat health news   શક્ય હોય તો ખાવાની વસ્તુઓ ઘરે જ બનાવો   આરોગ્ય મંત્રીએ લોકોને ચેતવ્યા
Advertisement

Gujarat Health News: શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નાગરિકોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી ભેળસેળિયા તત્વો સામે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હોવાનું જણાવ્યું છે. શ્રદ્ધા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.

Tags :
Advertisement

.

×