Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ!

Weather Forecast Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ૨૫૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ (Universal Rainfall) થયો છે, જેમાં રાજ્યમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અંબિકા તાલુકામાં 22.5 ઇંચ વરસાદ પડ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરથી સ્થિતિનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને NDRF-SDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે.
સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરથી ગ્રાઉન્ડ રિપોર્ટ  ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ  જાણો તમારા વિસ્તારની સ્થિતિ
Advertisement

Weather Forecast Gujarat: ગુજરાતમાં મોનસૂન સીઝન (Monsoon Season) પૂર્ણ જોશમાં ચાલી રહી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 255 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×