Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Industrial Development: ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ, રૂ. 2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી

ગુજરાત સરકારે ₹2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 32 મોટા પ્રોજેક્ટ્સ, એક કેપિટલ સબસિડી પ્રોજેક્ટ, ત્રણ ટેક્સટાઈલ એકમો અને ચાર ઇન્ડસ્ટ્રિયલ પાર્કને લીલી ઝંડી અપાઈ. આ રોકાણોથી રાજ્યમાં 6 હજારથી વધુ સીધી રોજગારી સર્જાશે અને મેન્યુફેક્ચરિંગ તેમજ ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.
gujarat industrial development  ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ  રૂ  2 999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી
Advertisement

Gujarat Industrial Development: મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ₹2,999 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×