Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat New Cabinet 2025 : ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ, જાણો કોને મળ્યું ક્યું ખાતું?

gujarat new cabinet 2025   ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ  જાણો કોને મળ્યું ક્યું ખાતું
Advertisement
  • Gujarat New Cabinet 2025 : દાદા સરકારના નવા મંત્રીમંડળની પળેપળની ખબર
  • કોણ હશે મંત્રીમંડળમાં સૌથી પહેલા જુઓ Gujarat First પર
  • કોણ કેબિનેટ મંત્રી, કોણ રાજ્યકક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર
  • પળેપળની ખબર સાથે મંત્રીમંડળનુ સચોટ એનાલિસિસ
  • કોની લાગશે લોટરી, કોનું પત્તુ કપાશે તેની દરેક ખબર
  • સમગ્ર દિવસ દરમિયાન મંત્રીમંડળનું મેરેથોન કવરેજ

Gujarat New Cabinet 2025 : ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવનિયુક્ત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ તરત જ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે નવા મંત્રીમંડળની પ્રથમ Cabinet બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં મંત્રીઓના ખાતાંની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, જેમાં સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ મંત્રી સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા બનેલા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.

This Live Blog has Ended
Advertisement

.

×