Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today : આજે 23 સપ્ટેમ્બર 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today : આજે ગુજરાતમાં વડોદરા ખાતે રાષ્ટ્રપતિની પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ અને ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટ બેઠક તથા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ વિવિધ વિકાસકીય કાર્યો તેમજ સ્થાનિક પ્રશ્નો સાથે જોડાયેલા અહેવાલો સામે આવ્યા છે.
gujarat news today   આજે 23 સપ્ટેમ્બર 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today :  આજે ગુજરાતમાં વડોદરા ખાતે રાષ્ટ્રપતિની પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ અને ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટ બેઠક તથા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ, વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યા, અખાદ્ય ખોરાક સામે તંત્રની લાલ આંખ અને વિવિધ વિકાસકીય કાર્યો તેમજ સ્થાનિક પ્રશ્નો સાથે જોડાયેલા અહેવાલો સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×