Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nepal Flood Update : નેપાળ જળ હોનારતમાં મદદ માટે ગુજરાતની NFSU ટીમ મેદાને, DNA મેચિંગથી થશે મૃતદેહોની ઓળખ

Gujarat NFSU DNA team Nepal: નેપાળમાં આવેલી ભીષણ જળ હોનારતે ભારે તારાજી સર્જી છે, ત્યારે મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાંથી એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નેપાળ સરકારને મદદરૂપ થવા માટે ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ની ફોરેન્સિક એક્સપર્ટ ટીમ નેપાળ પહોંચી ગઈ છે. 10 સભ્યોની આ વિશેષ ટીમ જળ હોનારતમાં મોતના મુખમાં ધકેલાયેલા અજ્ઞાત મૃતદેહોની ઓળખ કરવાનું અત્યંત જટિલ કામ સંભાળશે.
nepal flood update   નેપાળ જળ હોનારતમાં મદદ માટે ગુજરાતની nfsu ટીમ મેદાને  dna મેચિંગથી થશે મૃતદેહોની ઓળખ
Advertisement

Gujarat NFSU DNA team Nepal: નેપાળમાં આવેલી અત્યંત વિનાશક જળ હોનારતે ભારે તારાજી સર્જી છે, જેમાં મૃત્યુઆંક વધીને 800 થી વધુ પર પહોંચી ગયો છે. પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલા ભયાનક નુકસાન બાદ હજુ પણ 2500 કરતા વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન હજુ પણ મૃતદેહો મળી આવવાનો સિલસિલો યથાવત છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની દહેશત સેવાઈ રહી છે. તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×