Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: "ગમે તેવો કડક માણસ પ્રેમથી પીગળી જાય, પોલીસ વધારે પ્રેમ બતાવશે તો કોઈ ગણકારશે નહીં" મુખ્યમંત્રીએ કહી માર્મિક વાત

Gandhinagar: ગુજરાત પોલીસ દળમાં વધુ 449 યુવા અધિકારીઓનો ઉમેરો થયો છે. રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવવાના હેતુથી, ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
gandhinagar   ગમે તેવો કડક માણસ પ્રેમથી પીગળી જાય  પોલીસ વધારે પ્રેમ બતાવશે તો કોઈ ગણકારશે નહીં  મુખ્યમંત્રીએ કહી માર્મિક વાત
Advertisement

Gandhinagar: ગુજરાત પોલીસ દળમાં વધુ 449 યુવા અધિકારીઓનો ઉમેરો થયો છે. રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવવાના હેતુથી, ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×