Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GujaratPolice :ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારવા DGPની નવી પહેલ

રાજ્યના પોલીસ તંત્રને વધુ આધુનિક, સક્ષમ અને જનહિતલક્ષી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા એક નવીન અને પ્રગતિશીલ પહેલ “One Day-One District” (એક દિવસ-એક જિલ્લો) શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લા સ્તરની પોલીસ વ્યવસ્થાને મજબૂત કરી, સ્થાનિક પ્રશ્નો અને જમીની હકીકતોને સીધી રીતે સમજી તેનું ત્વરિત નિરાકરણ લાવવાનો છે.
gujaratpolice  ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારવા dgpની નવી પહેલ
Advertisement
  • GujaratPolice : ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારવા DGPની નવી પહેલ: “One Day-One District” કાર્યક્રમનો પ્રારંભ

GujaratPolice : રાજ્યના પોલીસ તંત્રને વધુ આધુનિક, સક્ષમ અને જનહિતલક્ષી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા એક નવીન અને પ્રગતિશીલ પહેલ “One Day-One District” (એક દિવસ-એક જિલ્લો) શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લા સ્તરની પોલીસ વ્યવસ્થાને મજબૂત કરી, સ્થાનિક પ્રશ્નો અને જમીની હકીકતોને સીધી રીતે સમજી તેનું ત્વરિત નિરાકરણ લાવવાનો છે.

Tags :
Advertisement

.

×