Gujarat Police Recruitment 2026: ટેકનિકલ પોસ્ટની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો વિગતો
Gujarat Police Recruitment 2026 : ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ પોસ્ટ માટેની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
Advertisement
Gujarat Police Recruitment 2026 : ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ પોસ્ટ માટેની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સત્તાવાર જાહેરાત મુજબ, આ લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે.

