Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast: સાવધાન ગુજરાત! વરસાદની 4 સિસ્ટમ એકસાથે થઈ સક્રિય, આ જિલ્લાઓમાં જાહેર થયું રેડ એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ઓફ-શોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત વરસાદની 4 મોટી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
gujarat rain forecast  સાવધાન ગુજરાત  વરસાદની 4 સિસ્ટમ એકસાથે થઈ સક્રિય  આ જિલ્લાઓમાં જાહેર થયું રેડ એલર્ટ
Advertisement

Gujarat Rain Forecast: ગુજરાત (Gujarat) રાજ્યમાં ચોમાસું પુરેપુરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે તેવા સમાચાર આપ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 7 (Seven) દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) પડવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આ આકાશી આફતને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

Tags :
Advertisement

.

×