Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast: ઓગસ્ટમાં બે ગ્રહણ બદલશે વાતાવરણ! અંબાલાલ પટેલે આપી વરસાદની તારીખો

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટથી હવામાન બદલાશે અને ઓગસ્ટમાં બે ગ્રહણને લીધે હવામાનમાં ફેરફાર થશે. 8 ઓગસ્ટથી વરસાદ શરૂ થશે અને 10 થી 15 ઓગસ્ટમાં જામશે. ઉત્તર ગુજરાતમાં 2-3 ઇંચ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહેશે.
gujarat rain forecast  ઓગસ્ટમાં બે ગ્રહણ બદલશે વાતાવરણ  અંબાલાલ પટેલે આપી વરસાદની તારીખો
Advertisement

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) ચાલુ ચોમાસાની (Monsoon) ઋતુ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદને લઈને નવી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ખગોળીય ઘટનાઓ અને વાતાવરણીય ફેરફારોના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળશે. આગામી 5 ઓગસ્ટથી (August 5) જ રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવવાની શરૂઆત થઈ જશે અને ઓગસ્ટના બીજા સપ્તાહથી વરસાદનું જોર વધશે.

Tags :
Advertisement

.

×