Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: ગુજરાતના 12 જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ! મુશળધાર વરસાદની ચેતવણી

Gujarat Weather Update: ગુજરાતમાં (Gujarat) મેઘરાજા ભારે તોફાની બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં સાંજના 4:00 વાગ્યા સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામા આવ્યું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ (Yellow Alert) રહેશે.
gujarat weather update  ગુજરાતના 12 જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ  મુશળધાર વરસાદની ચેતવણી
Advertisement

Gujarat Weather Update: ગુજરાતમાં (Gujarat) ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને વિવિધ ભાગોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન તંત્ર દ્વારા આજે સાંજના 4:00 વાગ્યા સુધી રાજ્યના 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), ખેડા (Kheda), આણંદ (Anand), ભાવનગર (Bhavnagar) અને ભરૂચનો (Bharuch) સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા (Narmada), તાપી (Tapi), સુરત (Surat), નવસારી (Navsari), ડાંગ (Dang), વલસાડ (Valsad) તેમજ સંઘપ્રદેશ દમણ (Daman) અને દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Tags :
Advertisement

.

×