Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IMD Nowcast Bulletin: સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 24 કલાકમાં 255 તાલુકામાં ભારે વરસાદ

IMD Nowcast Bulletin: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં 24 ઈંચ તથા ડોલવણ, વસો અને વાંસદામાં 16 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ બુલેટિન મુજબ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
imd nowcast bulletin  સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ  24 કલાકમાં 255 તાલુકામાં ભારે વરસાદ
Advertisement

IMD Nowcast Bulletin: રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (India Meteorological Department - IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નાઉકાસ્ટ બુલેટિન મુજબ, સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રના ચાર અગત્યના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×