Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બદલી અને બઢતીનો ગંજીપો ચીપકાયો: ગુજરાતના અનેક મામલતદારો બન્યા ડેપ્યુટી કલેક્ટર, જુઓ લિસ્ટ

Mamlatdar Promotion Gujarat: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (ગાંધીનગર) દ્વારા 27 મે 2026 ના રોજ વહીવટી અધિસૂચના જાહેર કરાઈ છે. જાહેર હિતમાં ગુજરાત વહીવટી સેવા (GAS) ના જુનિયર સ્કેલ વર્ગ-1 ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે વર્ગ-2 ના મામલતદારોને હંગામી ધોરણે વર્ગ-1 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગમાં બઢતી આપી નવી જગ્યાઓએ તાત્કાલિક નિમણૂક અપાઈ છે.
બદલી અને બઢતીનો ગંજીપો ચીપકાયો  ગુજરાતના અનેક મામલતદારો બન્યા ડેપ્યુટી કલેક્ટર  જુઓ લિસ્ટ
Advertisement

Gujarat Bureaucracy News: ગુજરાત સરકારના (Government of Gujarat) મહેસૂલ વિભાગ (Revenue Department), સચિવાલય, ગાંધીનગર (Gandhinagar) દ્વારા તારીખ 27/05/2026 ના રોજ એક મહત્વની વહીવટી અધિસૂચના બહાર પાડવામાં આવી છે. વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવાના હેતુથી જાહેર હિતમાં ગુજરાત વહીવટી સેવા - GAS (Gujarat Administrative Service) ના જુનિયર સ્કેલ, વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની મોટા પાયે બદલી (Transfer) અને મામલતદાર, વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને હંગામી ધોરણે વર્ગ-1 માં બઢતી (Promotion) આપી નવી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે.

ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતી

Advertisement

સેક્શન અધિકારીઓ અને નાયબ સેક્શન અધિકારીઓની બદલી અને બઢતી

Advertisement

આ ઉપરાંત આજે ગુજરાત સચિવાલયમાં વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત 36 સેક્શન અધિકારીઓ (SO) અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO) ની બદલી અને બઢતીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સચિવાલયના વહીવટી માળખામાં થયેલો આ ફેરફાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેના દ્વારા વિવિધ વિભાગોની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આદેશોને પગલે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×