Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: 'દાદા' સરકારનો વધુ એક અધિકારી પર દંડો, GRT ના પ્રેસિડેન્ટ અતુલ રાવલને પદ પરથી દૂર કર્યા

ગુજરાત સરકારે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રેસિડેન્ટ અતુલ રાવલની સેવાઓ સમય પહેલાં સમાપ્ત કરી છે. તેમના કાર્યકાળનો આશરે એક વર્ષનો સમય બાકી હતો. ટ્રીબ્યુનલ અંગે સરકાર સુધી ફરિયાદો પહોંચ્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાઈ રહ્યું છે. અતુલ રાવલને હટાવ્યા બાદ ટ્રીબ્યુનલ મેમ્બર કાલાને પ્રેસિડેન્ટનો ચાર્જ સોંપાયો છે.
gandhinagar   દાદા  સરકારનો વધુ એક અધિકારી પર દંડો  grt ના પ્રેસિડેન્ટ અતુલ રાવલને પદ પરથી દૂર કર્યા
Advertisement

Gandhinagar: ગુજરાત સરકાર દ્વારા વહીવટી સ્તરે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રેસિડેન્ટ અતુલ રાવલની સેવાઓ સમય પહેલાં સમાપ્ત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. તેમના કાર્યકાળનો અંદાજે એક વર્ષનો સમય બાકી હોવા છતાં સરકારે તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ રાજ્યના વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

Advertisement

.

×