Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

હર્ષભાઇ સંઘવીએ કહ્યું- 'વટ પાડી દીધો': વિદ્યાર્થીનીઓની વેપાર સૂઝબૂઝ જોઇ ગૃહમંત્રી પણ ચોંકી ગયા?

Harsh Sanghvi: ગુજરાતની શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાની અનોખી વ્યવસાયિક સૂઝબૂઝથી અઢી વર્ષમાં 16 લાખ રૂપિયાનો જંગી નફો કમાઈને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ફનફેરમાં મસાલા છાસ વેચીને માત્ર 2 દિવસમાં 92184 રૂપિયા કમાનારી આ દીકરીઓની પ્રેરણાદાયી પહેલને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ (Harsh Sanghvi) બિરદાવી હતી.
હર્ષભાઇ સંઘવીએ કહ્યું   વટ પાડી દીધો   વિદ્યાર્થીનીઓની વેપાર સૂઝબૂઝ જોઇ ગૃહમંત્રી પણ ચોંકી ગયા
Advertisement

Harsh Sanghvi Student Entrepreneurship: શિક્ષણની સાથે સાહસિકતા અને સામાજિક સેવાનો અનોખો સમન્વય સર્જીને શાળાની દીકરીઓએ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ (School Girls) પોતાની આગવી વેપાર સૂઝબૂઝના બળે અઢી વર્ષના ટૂંકા ગાળામાં 16 લાખ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર બાળાઓએ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister Harsh Sanghvi) સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમના આત્મવિશ્વાસ અને વેપાર મોડેલને જાણી મંત્રી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×