Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Seeds Corporation: ગુજરાત બીજ નિગમના ડિવિડન્ટનો ચેક અર્પણ, મુખ્યમંત્રીને 6.33 કરોડ રૂપિયા અપાયા

રાજ્યના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ સરકારી સંસ્થા દ્વારા નાણાકીય વર્ષની શાનદાર ઉપલબ્ધિઓ સામે આવી છે. સંસ્થા દ્વારા સરકારને આર્થિક યોગદાન આપવાની સાથે રેકોર્ડબ્રેક બિયારણ વિતરણની કામગીરી કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં કામ કરતી આ સંસ્થાની પ્રગતિ અને સિદ્ધિઓને લઈને રાજ્યકક્ષાએ વિશેષ બેઠક યોજાઈ હતી
gujarat seeds corporation  ગુજરાત બીજ નિગમના ડિવિડન્ટનો ચેક અર્પણ  મુખ્યમંત્રીને 6 33 કરોડ રૂપિયા અપાયા
Advertisement

Gujarat Seeds Corporation: ગુજરાત સરકારના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવતા ઉપક્રમોમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ (Gujarat State Seeds Corporation) અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત બીજ નિગમ દ્વારા રાજ્ય સરકારને આર્થિક યોગદાન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નિગમ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ 6.33 કરોડ રૂપિયાના મસમોટા ડિવિડન્ડનો ચેક સત્તાવાર રીતે અર્પણ (Dividend Check Presented to CM) કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×