Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં મોટો ફેરફાર: હવે 23 થી 25 જૂન દરમિયાન યોજાશે શૈક્ષણિક મહોત્સવ

Gujarat Education Ministry: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ હવે 18 થી 20 જૂનના બદલે નવી તારીખો અનુસાર 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં જોડાનારા અધિકારીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વની સૂચના જાહેર કરીને વ્યક્તિગત વાહનોના બદલે વંદે ભારત ટ્રેન, જાહેર પરિવહન અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવા કડક આદેશ આપ્યો છે.
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં મોટો ફેરફાર  હવે 23 થી 25 જૂન દરમિયાન યોજાશે શૈક્ષણિક મહોત્સવ
Advertisement

Gujarat Shala Praveshotsav Dates: ગુજરાત સરકાર (Gujarat Government) ના શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા દર વર્ષે યોજાતા રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ' (Shala Praveshotsav) ના આયોજનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી વહીવટી કારણોસર શાળા પ્રવેશોત્સવની પૂર્વ નિર્ધારિત તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×