Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Top News Today : આજે 2 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat Top News Today : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા આવતીકાલથી વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા આજે પણ ચાલશે. બીજી તરફ, રાજ્યભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થશે. જૂનાગઢ, અંબાજી અને સાકરિયામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે, જ્યારે મહેમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાના અનોખા દર્શન કરાવવામાં આવશે.
gujarat top news today   આજે 2 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat Top News Today : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગઈકાલથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા (Sense Process) શરૂ કરવામાં આવી છે, જે આજે પણ ચાલુ રહેશે. બીજી તરફ, આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) હોવાથી સમગ્ર રાજ્યમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×