Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Top News Today : આજે 1 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં 1 એપ્રિલ 2026 થી ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પહેલા ભાજપે ભાવનગર અને જામનગરમાં સેન્સ પ્રક્રિયા તેજ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં 85 ગામોના તળાવ ઊંડા કરવાના 'જળસંચય મહોત્સવ' અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પ્રખ્યાત કેસર કેરીનું આગમન થયું છે.
gujarat top news today   આજે 1 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat Top News Today : ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી (Census 2026) ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પહેલા આ પ્રક્રિયા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી (Final Voter List) પ્રસિદ્ધ થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

Tags :
Advertisement

.

×