Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Rain Forecast: થઈ જાવ તૈયાર! ગુજરાતમાં ગરમી અને વરસાદને લઈ કરી મોટી આગાહી

Gujarat Forecast News: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ પ્રિ-મોન્સૂન વરસાદ ન થતાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચશે. જોકે, 16 અને 22 જૂને સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસશે. જુલાઈમાં ભારે વરસાદ થશે અને ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં કુલ 86 થી 90 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
ambalal patel rain forecast  થઈ જાવ તૈયાર  ગુજરાતમાં ગરમી અને વરસાદને લઈ કરી મોટી આગાહી
Advertisement

Gujarat Weather Update: ગુજરાતમાં (Gujarat) ચાલુ વર્ષે પ્રિ-મોન્સૂન (Pre-Monsoon) વરસાદ ન આવવાના કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો ભારે વધવાની શક્યતા છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળશે. ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાતના (Central Gujarat) વિવિધ ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારો ધરાવતા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×