Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IMD Forecast: સાવધાન! ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે: હીટવેવની ઘાતક આગાહી

Unseasonal Rain: ગુજરાતમાં પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવશે. આવતીકાલથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 7 દિવસ સુધી હીટવેવની આગાહી સાથે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે. બીજી તરફ, દાહોદ, તાપી, નર્મદા અને ડાંગમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે માવઠાની શક્યતા સેવાઈ રહી છે, આમ રાજ્યમાં ગરમી અને વરસાદનો બેવડો માહોલ રહેશે.
imd forecast  સાવધાન  ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે  હીટવેવની ઘાતક આગાહી
Advertisement

IMD Forecast: ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
7 દિવસ સુધી ગરમીનું જોર વધવાની શક્યતા
આગામી દિવસોમાં તાપમાનમાં બે ડિગ્રી વધારો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ
દાહોદ અને તાપીમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતા
નર્મદા અને ડાંગમાં પણ માવઠાની આગાહી
પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં આવશે પલટો

Advertisement

.

×