Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Rain Forecast: ગુજરાતીઓ તૈયાર રહેજો! ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના તમામ રેકોર્ડ તૂટશે?

Ambalal Patel Rain Forecast : ગુજરાતમાં હાલમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે  હવામાનને લઈને જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે.
ambalal patel rain forecast  ગુજરાતીઓ તૈયાર રહેજો  ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદના તમામ રેકોર્ડ તૂટશે
Advertisement

Ambalal Patel Rain Forecast : ગુજરાતમાં હાલમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાનને લઈને જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે અને આગામી 13 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

Tags :
Advertisement

.

×