Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ બાદ મેઘરાજાએ લીધો વિરામ, આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહિવત
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાબકેલા સાર્વત્રિક અને ભારે વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ મોટો વિરામ લીધો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ સંભાવના નહિવત છે, જેના કારણે લોકોને રાહત મળી શકે છે.
Advertisement
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાબકેલા સાર્વત્રિક અને ભારે વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ મોટો વિરામ લીધો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ સંભાવના નહિવત છે, જેના કારણે લોકોને રાહત મળી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને માત્ર છૂટોછવાયો વરસાદ જ પડી શકે છે.

