Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Forecast: છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.72 ઈંચ!

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ રાજકોટમાં 2.72 ઈંચ વરસાદ પડ્યો હતો. હવે કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
gujarat weather forecast  છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ  રાજકોટમાં સૌથી વધુ 2 72 ઈંચ
Advertisement

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ભારે વરસાદના રાઉન્ડ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે કે સાર્વત્રિક વરસાદની સંભાવના નહિવત છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને કેટલાક તાલુકાઓમાં માત્ર હળવા કે છૂટાછવાયા છાંટા પડી શકે છે.

Tags :
Advertisement

.

×