Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. આવતીકાલે 6 નવેમ્બરના રોજ સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના કાર્યક્રમનો પ્રારંભ થશે.
harsh sanghvi   ભારત પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની dycm હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત
Advertisement
  1. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરશે
  2. ભારત-પાકિસ્તાન સરહદનાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરશે
  3. નાયબ મુખ્યમંત્રી સાથે 30 IPS અધિકારીની ટીમ રહેશે હાજર
  4. કચ્છનાં લખપતનાં વિવિધ ગામડાઓની લેશે મુલાકાત
  5. સ્થાનિક ગ્રામજનો સાથે હર્ષભાઈ સંઘવી કરશે ખાટલા સભા
  6. આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા સહિતના મુદ્દે કરશે ઊંડાણપૂર્વક સમીક્ષા

Gandhinagar : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (Harshbhai Sanghvi) આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.

Tags :
Advertisement

.

×