ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધો- 9 થી 12 માં દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી લેવાશે

Education : દરેક વિષયની 25 - 25 ગુણની એકમ કસોટી લેવાશે. મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે
03:28 PM Sep 03, 2025 IST | PARTH PANDYA
Education : દરેક વિષયની 25 - 25 ગુણની એકમ કસોટી લેવાશે. મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે

Education : ઉચ્ચતર માધ્યમિક વર્ગોમાં (Higher Secondary - Gujarat Board) ધો. 9 થી 12 સુધીમાં સત્ર દીઠ કસોટી અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી લેવાની જાહેરાત કરવામાં આવી છે. મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેનું સમયપત્રક શાળા પોતે નક્કી કરી શકશે, તેવી છુટ આપવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025 - 26 માં સત્ર દીઠ એક જ કસોટી લેવાશે.

સત્ર દીઠ એક જ કસોટી લેવાશે

શૈક્ષણિક વર્ષ 2025 - 26 માટે ધો. 9 થી લઇને 12 સુધીમાં ઉચ્ચતર માધ્યમિક વર્ગોમાં સત્ર દીઠ એકમ કસોટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે દરેક વિષયની 25 - 25 ગુણની એકમ કસોટી લેવાશે. મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે. શૈક્ષણિક વર્ષ 2025 - 26 માં સત્ર દીઠ એક જ કસોટી લેવાશે. વર્ષ 2025 - 26 માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર સુધીમાં એકમ કસોટી લેવાશે. બીજા સત્રમાં 22 થી લઇને 31 ડિસેમ્બરે ત્રિમાસિક કસોટી લેવાશે, તેમ જાણવા મળી રહ્યું છે.

વિશેષ છુટ આપવામાં આવનાર છે

એકમ કસોટી લેવા માટેનું સમયપત્રક શાળા પોતપતાની રીતે નક્કી કરી શકે, તેવી વિશેષ છુટ આપવામાં આવનાર છે. એકમ કસોટીમાંનવી મુલ્યાંકન પદ્ધતિ વધારે કારગર અને અસરકારક નીવડે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો ----- Best Teacher Award 2025 : ડીંગુચાના શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને 'શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર' થશે એનાયત,જાણો તેમની અનોખી સિદ્ધી

Tags :
ChangMathodGujarateducationGujaratFirstgujaratfirstnewsHigherSecondaryClassThreeMonthExam
Next Article