Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Gujarat Visit: વિશ્વ યોગ દિવસે અમિતભાઇ શાહ આપશે હાજરી, તંત્ર એલર્ટ

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) આવતીકાલે સાંજે અમદાવાદ (Ahmedabad) આવશે. તેઓ 21 જૂને (21 June) આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ (International Yoga Day) ના કાર્યક્રમમાં હાજરી આપશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના અમદાવાદના કાર્યક્રમમાં નાગરિકો સાથે સહભાગી થઈને યોગાભ્યાસ કરશે.
amit shah gujarat visit  વિશ્વ યોગ દિવસે અમિતભાઇ શાહ આપશે હાજરી  તંત્ર એલર્ટ
Advertisement

Amit Shah Gujarat Visit: દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ (Union Home Minister Amit Shah) આવતીકાલથી ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવી રહ્યા છે. સત્તાવાર વિગતો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મોડી સાંજે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચશે. તેમના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 21 જૂનના રોજ દેશ અને દુનિયાભરમાં ઉજવાનારા 'આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ' (International World Yoga Day) ના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છે.

Tags :
Advertisement

.

×