Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Forecast: ગરમીમાં શેકાતા લોકો માટે ગુડ ન્યૂઝ! તાપમાનમાં થશે આટલા ડિગ્રીનો મોટો ઘટાડો

Gujarat Weather Forecast: રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) માં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
gujarat weather forecast  ગરમીમાં શેકાતા લોકો માટે ગુડ ન્યૂઝ  તાપમાનમાં થશે આટલા ડિગ્રીનો મોટો ઘટાડો
Advertisement
  • Gujarat માં આગામી 24 કલાકમાં ગરમીથી મળશે રાહત
  • આગામી 24 કલાકમાં 3 ડિગ્રી જેટલી ગરમી ઘટશે
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 કિમીની ઝડપે પવન ફૂંકાયો
  • ગઈકાલે અમદાવાદ શહેરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • 10 થી 14 કિમીની ઝડપે પવન ફુંકાતા થશે ગરમીથી રાહત

Gujarat Weather Forecast: રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) માં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat માં આગામી 24 કલાકમાં ગરમીથી મળશે રાહત

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે હવામાનમાં આવેલા બદલાવને કારણે નાગરિકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગરમીનો પારો 3 ડિગ્રી જેટલો નીચો જઈ શકે છે.

Advertisement

Advertisement

10 થી 14 કિમીની ઝડપે પવન ફુંકાતા થશે ગરમીથી રાહત

ગુરુવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે, પવનની દિશા બદલાતા અને 10 થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ગરમીમાં 1 ડિગ્રીનો ઘટાડો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરના સમયે ફૂંકાતા તેજ પવનને લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરેલી રહેશે, જે કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Dwarka Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ગરજ્યું બુલ્ડોઝર, દરિયાકાંઠેથી ધાર્મિક દબાણોનો સફાયો

Tags :
Advertisement

.

×