ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kartavya Path: ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા ગુજરાત ફર્સ્ટની અપીલ! આ રીતે કરવાનું છે વોટિંગ

Kartavya Path: 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું.
01:25 PM Jan 26, 2025 IST | VIMAL PRAJAPATI
Kartavya Path: 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું.
Kartavya Path
  1. ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વિજેતા બનાવો
  2. કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન
  3. દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શ યોજાયો

Kartavya Path: 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહીં !

આ પણ વાંચો: Republic Day 2025 : બંધારણના અમલ માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો?

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો

SMS Syntax: MYGOVPOLL< space >357026< comma >5
Send to 7738299899

Gujarat Tableau ને SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો ત્યારબાદ મેસેજ ઓપન થઇ જશે જેમાં માત્ર સેન્ડ કરવાનો રહેશે.:
SMS : https://goto.now/MGcwm

વોટિંગ લિંક તારીખ 26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ. આપણે છેલ્લા બે વર્ષથી પ્રથમ આવી રહ્યાં છે આ વખતે પણ ગુજરાતને વિજેતા બનાવવાનું છે. જેટલું બને તેટલું જલ્હી વોટિંગ કરવાનું છે. તો રાહ જોયા વિના વોટ કરવાનું શરૂ કરી દો...

આ પણ વાંચો: Gujarat: શું તમને યાદ છે 26 જાન્યુઆરી 2001, સમય હતો સવારે 08 વાગીને 46 મિનિટ! વાંચો હ્રદય કંપાવતો અહેવાલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
26 januaryFreedom Strugglegrand and colourful paradeGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat: From Anartpur to Ektanagar – a wonderful confluence of heritage and developmentGujarati NewsGujarati Top NewsKartavya PathLatest Gujarati NewsPatriotismRepublic Day
Next Article