Kon Banshe Gujarat No Genius: ગાંધીનગરના દંપતી Amit Raol અને Jignasa Raol એ ડિજિટલ દંગલમાં દેખાડ્યો દમ
Kon Banshe Gujarat No Genius: ગુજરાતના યુવાનોમાં રહેલી અદભૂત પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ 'ડિજિટલ દંગલ'માં ગાંધીનગરના દંપતીએ લહેરાવ્યો જ્ઞાનનો પરચમ લહેરાવ્યો છે.
Advertisement