Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MLA Kirit Patel નો યુ-ટર્ન, હવે દંડક પદેથી રાજીનામું નહી આપે, જાણો તેમને શું કહ્યું?

MLA Kirit Patel: પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે (MLA Kirit Patel) પોતાના દંડક પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેના કારણે રાજકારણમાં હળકંપ મચી ગયો હતો ત્યારે આ જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ કિરીટ પટેલે યુ ટર્ન લીધો છે. હવે તેઓ દંડક પદેથી રાજીનામુ નહી આપે . ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી દૂર થઈ છે.
mla kirit patel નો યુ ટર્ન  હવે દંડક પદેથી રાજીનામું નહી આપે  જાણો તેમને શું કહ્યું
Advertisement
  • કોંગ્રેસના (Congress) ડખામાં અંતે ઘીના ઠામમાં પડ્યું ઘી!
  • નારાજ કિરીટ પટેલને (MLA Kirit Patel) મનાવવામાં કોંગ્રેસ સફળ
  • અમારી બે મુખ્ય માગ સ્વીકારાઈઃ કિરીટ પટેલ
  • મારે જયાબેન સાથે કોઈ વાંધો નથીઃ કિરીટ પટેલ
  • વિધાનસભાના કોંગ્રેસના દંડકપદેથી રાજીનામું નહીં
  • રાતોરાત કિરીટ પટેલની નારાજગી થઈ દૂર
  • "આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી"

MLA Kirit Patel: પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે (MLA Kirit Patel) પોતાના દંડક પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેના કારણે રાજકારણમાં હળકંપ મચી ગયો હતો ત્યારે આ જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ કિરીટ પટેલે યુ ટર્ન લીધો છે. હવે તેઓ દંડક પદેથી રાજીનામુ નહી આપે . ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી દૂર થઈ છે.

Advertisement

MLA Kirit Patel ને મનાવવામાં કોંગ્રેસ સફળ

કોંગ્રેસના ડખામાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. નારાજ કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ થઈ છે. આ મામલે કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અમારી બે મુખ્ય માગ સ્વીકારાઈ છે. જેથી વિધાનસભાના કોંગ્રેસના દંડકપદેથી રાજીનામું નહીં આપવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

"આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી"

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, મારે જયાબેન સાથે કોઈ વાંધો નથી તેમજ "આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી" તેમ પણ તેમણે જણાવ્યું હતું. આમ રાતોરાત કિરીટ પટેલની નારાજગી થઈ દૂર થઈ છે જેના કારણે કોંગ્રસને હાશકારો થયો છે.

આ પણ વાંચો:  Panchmahal:ઓછા ખર્ચે કરી લાખોની કમાણી! આ ખેડૂતે કેવી રીતે કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી?

Tags :
Advertisement

.

×