Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NDMA Mobile Alert Message : મોબાઈલમાં એલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, NDMA દ્વારા રાજ્યવ્યાપી ટેસ્ટિંગ શરૂ

NDMA Mobile Alert Message : જો આપના મોબાઈલ ફોનમાં અચાનક કોઈ એલર્ટ મેસેજ (Alert Message) આવ્યો હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority - NDMA) દ્વારા  મોબાઈલ ફોનમાં ચેતવણી સંદેશા મોકલીને એક ખાસ ટેસ્ટિંગ (Testing) કરવામાં આવ્યું છે.
ndma mobile alert message   મોબાઈલમાં એલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં  ndma દ્વારા રાજ્યવ્યાપી ટેસ્ટિંગ શરૂ
Advertisement
  • મોબાઈલમાં એલર્ટ મેસેજ (NDMA Alert Message) આવ્યો હોય તો ગભરાશો નહીં
  • Gujarat ભરના મોબાઈલ ફોનમાં NDMA દ્વારા કરાયું ટેસ્ટિંગ
  • નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોકલ્યા ચેતવણી સંદેશ
  • આપાતકાલીન સ્થિતિ માટે નવી સિસ્ટમની કરવામાં આવી ચકાસણી

NDMA Mobile Alert Message : જો આપના મોબાઈલ ફોનમાં અચાનક કોઈ એલર્ટ મેસેજ (Alert Message) આવ્યો હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority - NDMA) દ્વારા  મોબાઈલ ફોનમાં ચેતવણી સંદેશા મોકલીને એક ખાસ ટેસ્ટિંગ (Testing) કરવામાં આવ્યું છે.

Gujarat ભરના મોબાઈલ ફોનમાં NDMA દ્વારા કરાયું ટેસ્ટિંગ

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority) દ્વારા રાજ્યભરમાં આપાતકાલીન સ્થિતિને (Emergency situation) પહોંચી વળવા માટે નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જો આપના મોબાઈલ ફોનમાં કોઈ અચાનક ચેતવણી સંદેશ (Warning message) અથવા એલર્ટ આવ્યો હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. આ મેસેજ વાસ્તવિક દુર્ઘટનાનો સંકેત નથી, પરંતુ ભવિષ્યમાં આવનારી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે નાગરિકોને ઝડપથી ચેતવવા માટે તૈયાર કરવામાં આવેલી નવી સિસ્ટમની એક ચકાસણી (Testing) માત્ર છે.

Advertisement

Advertisement

તંત્ર દ્વારા નાગરિકોને અપીલ

મોબાઈલ નેટવર્ક દ્વારા મોકલવામાં આવેલા આ ખાસ સંદેશાઓ એક પ્રકારની રાજ્યવ્યાપી મોકડ્રીલનો (Mock drill) ભાગ છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ માત્ર ટેસ્ટિંગ પ્રક્રિયા હોવાથી કોઈએ ચિંતા કે ગભરાટ અનુભવવો નહીં.

આ પણ વાંચો:  ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, Rajkot Civil Hospital માં સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

Tags :
Advertisement

.

×