Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Operation Childhood Freedom: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે નોંધાયા કેસ

Operation Childhood Freedom: ગુજરાત પોલીસે બાળમજૂરીની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે હાથ ધરેલા ‘ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ’ અંતર્ગત અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. છેલ્લા માત્ર 14 દિવસમાં જ રાજ્યભરમાંથી 84 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે.
operation childhood freedom  14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં  26 લોકો સામે નોંધાયા કેસ
Advertisement

Operation Childhood Freedom: ગુજરાત પોલીસે બાળમજૂરીની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે હાથ ધરેલા ‘ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ’ અંતર્ગત અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. છેલ્લા માત્ર 14 દિવસમાં જ રાજ્યભરમાંથી 84 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 26 આરોપીઓ સામે અત્યાર સુધીમાં 16 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×