Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police PI Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 254 PI ની બદલીનો આદેશ, જુઓ લિસ્ટ

Gujarat Police PI Transfer : ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police Department) માં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા આજે રાજ્યના 254 બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની સામૂહિક બદલી (Transfer) ના આદેશ જારી કરવામાં આવ્યા છે.
gujarat police pi transfer  ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર  254 pi ની બદલીનો આદેશ  જુઓ લિસ્ટ
Advertisement
  • ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં મોટાપાયે PIની બદલીઓ
  • રાજ્યમાં કુલ 254 PIની બદલીના અપાયા આદેશ
  • DGP કચેરી દ્વારા બદલીનો સત્તાવાર હુકમ જાહેર
  • PSIમાંથી PI બનેલા અધિકારીઓને મળ્યા પોસ્ટિંગ

Gujarat Police PI Transfer : ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police Department) માં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા આજે રાજ્યના 254 બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની સામૂહિક બદલી (Transfer) ના આદેશ જારી કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ (Gujarat Police)  બેડામાં મોટાપાયે PIની બદલીઓ

આ હુકમની સૌથી મહત્વની બાબત એ છે કે, જે અધિકારીઓને તાજેતરમાં જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી (Promotion) આપવામાં આવી હતી, તેઓના પોસ્ટિંગ (Posting) બાકી હતા. પ્રમોશન મળ્યા બાદ આ અધિકારીઓ જે તે જગ્યાએ 'વેઈટિંગ' માં અથવા કામચલાઉ ફરજ પર હતા. DGP કચેરીએ હવે આ તમામ 254 અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાયમી નિમણૂક આપી દીધી છે.

Advertisement

Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) અગાઉ મોટો ફેરફાર

આગામી સમયમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections 2026) ને ધ્યાનમાં રાખીને આ બદલીઓને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા અગાઉ પોલીસ તંત્રને સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે.

Gujarat police- Gujarat first

Gujarat police- Gujarat first

Gujarat police- Gujarat first

આ પણ વાંચો :  Surat: "પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ રાખજો" DyCM હર્ષભાઈ સંઘવીની પોલીસ જવાનોને ટકોર

Tags :
Advertisement

.

×