Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Seva Sankalp Abhiyan : 'આશા કા દિયા' સહિત વિવિધ કાર્યક્રમો, CM ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માએ આપી માહિતી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે BJP દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન 'સેવા સંકલ્પ અભિયાન' ની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ વડાપ્રધાન મોદીના 25 વર્ષના જનસેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એક મહિના દરમિયાન દેશ અને ગુજરાતમાં વિવિધ જનહિત, સેવાકીય, લોકકલ્યાણ કાર્યોનું આયોજન કરાશે. રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પણ માહિતી આપવામાં આવી છે.
seva sankalp abhiyan    આશા કા દિયા  સહિત વિવિધ કાર્યક્રમો  cm ભૂપેન્દ્રભાઈ પટેલ  જગદીશભાઈ વિશ્વકર્માએ આપી માહિતી
Advertisement

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendrabhai Modi) જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન 'સેવા સંકલ્પ અભિયાન' (Seva Sankalp Abhiyan) ની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ વડાપ્રધાન મોદીના 25 વર્ષના જનસેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ એક મહિના દરમિયાન દેશ અને ગુજરાતમાં વિવિધ જનહિત, સેવાકીય અને લોકકલ્યાણના કાર્યોનું આયોજન કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) દ્વારા પણ માહિતી આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×