Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

SIR : ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ સંપન્ન

ગુજરાતમાં 2025ની મતદાર યાદી તૈયાર કરવા માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં આ સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે CEO કચેરીની ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ સાથે સંકલન સાધીને કાર્યરત છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
sir   ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ સંપન્ન
Advertisement

SIR: ગુજરાતમાં 2025ની મતદાર યાદી તૈયાર કરવા માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાની આગેવાનીમાં આ સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે CEO કચેરીની ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ સાથે સંકલન સાધીને કાર્યરત છે.

Advertisement

.

×