Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Suspected Ghee Manufacturing Unit Raided in Dahegam: દહેગામ માંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ

ગાંધીનગરના દહેગાહમાંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. કડાદરા ગામમાં GIDC માંથી આ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે.
Advertisement

ગાંધીનગરના દહેગાહમાંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. કડાદરા ગામમાં GIDC માંથી આ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જોગી જલિયાણ ડેરી નામના એકમમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જથ્થો ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ઘી અને કાચા માલનો જથ્થો સીઝ કરાયો છે.........જુઓ અહેવાલ...........

Tags :
Advertisement

.

×