Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Thakor Samaj Mahasammelan: Alpeshji Thakor સાથે સમગ્ર ઠાકોર સમાજ જોડાયેલો છેઃ Utsavji Thakor

ગાંધીનગર ખાતે વિશાળ મહાસંમેલન ક્ષત્રિય ઠાકોર મહાસંમેલનનું મહાકવરેજ ગાંધીનગરના રામકથા મેદાનમાં મહાસંમેલન Kshatriya Thakor Samaj: ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટનગર ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજાયુ છે. જેમાં અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન શરૂ થયુ છે. અભ્યુદય નામે...
Advertisement
  • ગાંધીનગર ખાતે વિશાળ મહાસંમેલન
  • ક્ષત્રિય ઠાકોર મહાસંમેલનનું મહાકવરેજ
  • ગાંધીનગરના રામકથા મેદાનમાં મહાસંમેલન

Kshatriya Thakor Samaj: ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટનગર ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજાયુ છે. જેમાં અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન શરૂ થયુ છે. અભ્યુદય નામે ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન છે. ઠાકોર સમાજના સંમેલનમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે અલ્પેશભાઇ ઠાકોરના પરિવાર પણ ઉપસ્થિત રહ્યો છે. જેમાં અલ્પેશભાઇ ઠાકોરના પુત્ર ઉત્સહ ઠાકોરે પણ સમાજ માટે કાર્ય કરવાનું અને સમાજને આગળ લઇ જવાની વાત કહી છે.

Tags :
Advertisement

.

×