Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

UHM Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહના હસ્તે રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નવરાત્રિના અવસરે ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરના રૂપાલમાં શ્રી વરદાયિની માતાજીના દર્શન બાદ તેઓ ભગવાન શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ વતન માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીની સંધ્યા આરતીમાં હાજરી આપી. અમદાવાદમાં જૈન ધર્મગુરુઓના આશીર્વાદ અને કોલવડામાં રાસગરબા કાર્યક્રમનો પણ તેમના આજના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
uhm gujarat visit  કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહના હસ્તે રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ
Advertisement

UHM Amitbhai Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (UHM Amitbhai Shah) આજે 16 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. નવરાત્રિના પાવન અવસરે તેઓ ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને પોતાના વતન માણસામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. રૂપાલના પ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો છે. સાથે જ માણસામાં બહુચરાજી માતાજીની સંધ્યા આરતી ઉતારી ધન્યાતા અનુભવી છે.

Tags :
Advertisement

.

×