Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્ર સરકારની બાજ નજર, અમિતભાઈ શાહે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત

Gandhinagar News:  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.
gandhinagar news  ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્ર સરકારની બાજ નજર  અમિતભાઈ શાહે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત
Advertisement

Gandhinagar News:  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

Tags :
Advertisement

.

×