Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath Rain: આભ ફાટ્યું! ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, રોડ બન્યા નદી!

Gir Somnath Rain: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના સુત્રાપાડા (Sutrapada) માં 24 કલાકમાં 12 ઇંચ મુશળધાર વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોઢવા-પ્રાચી (Lodhva-Prachi) રોડ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં પાકને મોટું નુકસાન થયું છે અને હજુ પણ અવિરત વરસાદ ચાલુ રહેતાં તંત્ર એલર્ટ પર છે.
gir somnath rain  આભ ફાટ્યું  ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ  રોડ બન્યા નદી
Advertisement

Gir Somnath Rain: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરતપણે વરસી રહેલા ધોધમાર વરસાદે સમગ્ર પંથકને ઘમરોળી નાખ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) ની અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના સુત્રાપાડા (Sutrapada) તાલુકામાં સર્વાધિક 12 ઇંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×