Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ધોધમાર વરસાદ વચ્ચે ગીરમાં 4 સિંહોની લટાર, કેમેરામાં કેદ થયા લાઈવ દ્રશ્યો

Lions on Gir Somnath Highway: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે વનરાજની લટાર જોવા મળી છે. ગીર સોમનાથના (Gir Somnath) કોડીનાર હાઈવે પર 4 સિંહો આવી જતાં વાહનો થંભી ગયા હતા. જ્યારે તળાજાના (Talaja) મેથળા ગામે 2 સિંહો ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલ વન વિભાગની (Forest Department) ટીમ સિંહો પર સતત નજર રાખી રહી છે.
ધોધમાર વરસાદ વચ્ચે ગીરમાં 4 સિંહોની લટાર  કેમેરામાં કેદ થયા લાઈવ દ્રશ્યો
Advertisement

Lions on Gir Somnath Highway: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ (Heavy Rain) વચ્ચે વન્યજીવો વન વિસ્તાર છોડીને માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. કોડીનાર (Kodinar) તાલુકાના દેવળી (Devli) ગામે ફોરટ્રેક હાઈવે (Four-lane Highway) પર અચાનક 4 સિંહોનો (Lions) પરિવાર આવી ચડ્યો હતો. ભારે વરસાદની વચ્ચે સિંહ પરિવારે હાઈવે પર શાહી સવારી કરી હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×