Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: સુલતાનપુરમાં અતિવૃષ્ટિમાં ફસાયેલા 4 લોકોનું SDRF દ્વારા સફળ રેસક્યૂ

ઉનાના સુલતાનપુર ગામે અતિવૃષ્ટિને કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને વહીવટીતંત્ર અને SDRF ટીમે રેસક્યૂ કરી બચાવ્યા છે. પાણી ભરાવાને કારણે સર્જાયેલી આ ગંભીર સ્થિતિમાં તંત્રની ત્વરિત કામગીરીથી તમામના જીવ બચ્યા છે. અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડી તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
gir somnath  સુલતાનપુરમાં અતિવૃષ્ટિમાં ફસાયેલા 4 લોકોનું sdrf દ્વારા સફળ રેસક્યૂ
Advertisement

Gir Somnath: ઉના તાલુકાના સુલતાનપુર (Sultanpur) ગામમાં ભારે વરસાદ આફતરૂપ સાબિત થયો હતો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. આ ગંભીર પરિસ્થિતિમાં ઘરની અંદર ફસાયેલા ૪ લોકોને વહીવટીતંત્ર અને એસ.ડી.આર.એફની ટીમે સમયસર કામગીરી કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

Tags :
Advertisement

.

×